Sangri Today Gujarati - SCNWire
સરકારી શાળાઓમાં સંગીત શિક્ષણનો વિસ્તાર કરવા માટે યામાહા મ્યુઝિક ઇન્ડિયાએ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા
મ્યુઝિક ઇન્ડિયાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ
સાથે અમદાવાદ, ગુજરાતની સરકારી શાળાઓમાં સંગીત શિક્ષણ કાર્યક્રમો શરૂ કરવા માટે સમજૂતી
કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે . આ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સંગીત શિક્ષણની
સુલભતા પૂરી પાડવાનો છે, સાથે સાથે સર્વાંગી શિક્ષણ અને વિદ્યાર્થી વિકાસને ટેકો આપવાનો
છે.
અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીના માર્ગદર્શન
હેઠળ, યામાહા મ્યુઝિક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેનેઈ સકાઈ અને અમદાવાદ મ્યુનિસિપલ
સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડૉ. એલડી દેસાઈ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના
ચેરમેન ડૉ. સુજયભાઈ મહેતા અને વાઇસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવકની હાજરીમાં આ સમજૂતી
કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બે વર્ષના સહયોગના ભાગ રૂપે, યામાહા મ્યુઝિક
ઇન્ડિયા જુલાઈ 2026 માં 24 સરકારી શાળાઓમાં 1,692 ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે રેકોર્ડર
વર્ગો ચલાવવા માટે 48 શિક્ષકોને તાલીમ આપશે.
આ
સહયોગ અંગે ટિપ્પણી કરતા, યામાહા મ્યુઝિક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી
કેનેઈ સકાઈએ જણાવ્યું હતું કે, "યામાહા મ્યુઝિક ઇન્ડિયા ખાતે, અમે માનીએ છીએ
કે સંગીત યુવાન વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, શિસ્ત અને આત્મવિશ્વાસને પોષવામાં મહત્વપૂર્ણ
ભૂમિકા ભજવે છે. આ સહયોગ દ્વારા, અમે સંગીત શિક્ષણ દ્વારા બાળકો માટે અર્થપૂર્ણ તકો
ઊભી કરવાની આશા રાખીએ છીએ."
"અમારો
સ્કૂલ પ્રોજેક્ટ 2017 માં શરૂ થયા પછી સતત વિકાસ પામી રહ્યો છે, અને અમદાવાદ પ્રોજેક્ટ
સરકારી શાળાઓમાં માળખાગત સંગીત શિક્ષણની પહોંચ વધારવામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું છે.
શિક્ષક તાલીમ, શિક્ષણ સામગ્રી અને વર્ગખંડ સહાય દ્વારા, અમે વિદ્યાર્થીઓ માટે ટકાઉ
સંગીત શિક્ષણ વાતાવરણ બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ , " યામાહા મ્યુઝિક ઇન્ડિયાના
સેલ્સ યુનિટ હેડ શ્રી ર્યોજી મારુયામાએ ઉમેર્યું .
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન ડૉ. સુજયભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, "અમે યામાહા મ્યુઝિક ઇન્ડિયા
સાથેના આ સહયોગનું સ્વાગત કરીએ છીએ કારણ કે આ પહેલ સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપશે
અને વિદ્યાર્થીઓને સંગીત શિક્ષણ દ્વારા નવી શીખવાની તકો પૂરી પાડશે."
શ્રી વિપુલભાઈ સેવકે જણાવ્યું
હતું કે, "બાળકોના સર્વાંગી વિકાસમાં સંગીત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, અને અમને
ખુશી છે કે અમે એવા કાર્યક્રમને સમર્થન આપીએ છીએ જે અમારી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે
એક આકર્ષક શિક્ષણ અનુભવ બનાવશે."
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી
ડૉ. એલ.ડી. દેસાઈ
"અમને અમારી શાળાઓમાં સંગીત શિક્ષણ કાર્યક્રમો શરૂ કરવા માટે યામાહા મ્યુઝિક ઇન્ડિયા
સાથે સહયોગ કરવાનો આનંદ છે . સંગીત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનો સંપર્ક વિદ્યાર્થીઓના
આત્મવિશ્વાસને વધારીને અને તેમની સર્જનાત્મક બાજુને વધારીને તેમના એકંદર વિકાસને ટેકો
આપે છે."
૨૦૧૭
માં શરૂ કરાયેલ, યામાહા મ્યુઝિક ઇન્ડિયાનો સ્કૂલ પ્રોજેક્ટ ૬૫૦ થી વધુ શાળાઓમાં વિસ્તર્યો
છે અને દેશભરમાં ૪૩,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો છે. તાજેતરના વર્ષોમાં, ૨૦૨૩
માં દિલ્હી બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન અને ૨૦૨૬ માં નાગાલેન્ડ ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન
બ્રિજ ગ્રુપને મળ્યું પ્રતિષ્ઠિત ‘ ગુજરાતના અગ્રણી અને વિશ્વસનીય ડેવલપર’ સન્માન
ગાંધીનગર, ગુજરાત : ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિશ્વાસ અને ગુણવત્તાના મજબૂત સ્તંભ તરીકે ઉભરી આવેલા બ્રિજ ગ્રુપને ‘The Pride of Gujarat 2026
Awards’ દરમિયાન ‘ગુજરાતના અગ્રણી અને વિશ્વસનીય ડેવલપર’ તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે. રાજ્યના અગ્રણી ઉદ્યોગકારો, સામાજિક આગેવાનો અને વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત મહાનુભાવોની હાજરીમાં યોજાયેલા આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિજેતાઓને સન્માનિત કર્યા હતા.
બ્રિજ ગ્રુપે પોતાના વ્યવસાયિક પ્રવાસ દરમિયાન ગુણવત્તાસભર વિકાસ, ગ્રાહક સંતોષ અને આધુનિક શહેરી આયોજનના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ગાંધીનગર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કંપનીએ અનેક સફળ પ્રોજેક્ટ્સ દ્વારા રહેણાંક અને વ્યાવસાયિક વિકાસના નવા ધોરણો સ્થાપિત કર્યા છે.
આ એવોર્ડ સ્વીકારતાં શ્રી કૃણાલ દેસાઈએ જણાવ્યું કે, “આ માન્યતા અમારા માટે ગૌરવની વાત છે. ગ્રાહકોનો વિશ્વાસ અને અમારી ટીમની અવિરત મહેનત જ આ સફળતાનું સાચું કારણ છે.”
શ્રી અર્પણ દેસાઈએ જણાવ્યું કે, “અમે હંમેશા લાંબા ગાળાના મૂલ્ય સર્જન, પારદર્શિતા અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમને પ્રાથમિકતા આપી છે. આ એવોર્ડ અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.”
બ્રિજ ગ્રુપે પોતાની તમામ યોજનાઓમાં આધુનિક સુવિધાઓ, ગુણવત્તાસભર બાંધકામ અને ટકાઉ વિકાસના સિદ્ધાંતોને મહત્વ આપ્યું છે. કંપનીનું માનવું છે કે ભવિષ્યનું રિયલ એસ્ટેટ માત્ર ઇમારતો સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ જીવનશૈલી, સમુદાય અને ગુણવત્તાસભર પર્યાવરણના નિર્માણ સાથે જોડાયેલું રહેશે.
કંપની આગામી વર્ષોમાં વધુ નવીન અને ગ્રાહક-કેન્દ્રિત પ્રોજેક્ટ્સ દ્વારા ગુજરાતના વિકાસમાં યોગદાન આપવાનું લક્ષ્ય ધરાવે છે. આ સન્માન બ્રિજ ગ્રુપની અત્યાર સુધીની સિદ્ધિઓને માન્યતા આપવાની સાથે ભવિષ્યના વિકાસ માટે નવી ઊર્જા પણ પ્રદાન કરે છે.
અમદાવાદમાં બેકપેઇનનો દુખાવો વધી રહ્યો છે: વ્યાના કેર તેને કેવી રીતે બદલી શકે છે ? તેના વિશે જાણો
પીઠનો દુખાવો આજકાલના સમયમાં ઘણો  સામાન્ય થઇ ચુક્યો છે. યુવાનોથી લઈને ઉંમર વાળા વ્યક્તિઓ સુધા આ તકલીફ અનુભવી રહ્યા છે. નોકરી પર જતા યુવાનો હોય કે શાળામાં બેસીને અભ્યાસ કરતો વિદ્યાર્થી, પોતાનો ધંધો ચલાવતો વ્યક્તિ હોય કે ઘરેથી નોકરીની ફરજ બજાવતો કર્મચારી, દરેક માણસ મોટા ભાગે બેઠાળુ જીવન વિતાવી રહ્યા છે. નવા જમાનાની જીવનશૈલી જ કમરના દુખાવાનું મુખ્ય કારણ બન્યું છે. જમાના પ્રમાણેની જીવનશૈલી કમર ની તેમજ કરોડરજ્જુની (Spinal cord) સમસ્યામાં દિવસે ને દિવસે વધારો કરી રહ્યું છે.  એક સમય હતો જ્યારે “કમરનો દુખાવનો” શબ્દ સાંભળતાં જ લોકોના મનમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોની છબી ઉભી થતી. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે.
અમદાવાદ જેવા શહેરમાં આ સમસ્યામાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ઓફિસ, કોર્પોરેટ અને નોકરી કરતા લોકોમાં વધારો થયો છે તેવામાં, બદલાતી જીવનશૈલી કમરના અને પીઠના દુખાવાનું મુખ્ય કારણ બન્યું છે.
હાલના સમયમાં સામાન્ય બની ચુકી આ તકલીફ સામે અમદાવાદ સ્થિત ફિઝિયોથેરાપી માટે વ્યાના ક્લિનિક કાર્યરત છે. નવરંગપુરામાં આવેલ આ ક્લિનિકમાં દરેક પ્રકારની શારીરિક સમસ્યાનો યોગ્ય ઉકેલ મળી રહે છે. અહીં ફિઝિયોથેરાપીની મદદથી દર્દીઓની સારવાર તેમજ યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવે છે.
કમરનાં દુખાવાનાં મુખ્ય કારણો
આપણે દરેકે આપણા રોજિંદા જીવનમાં કેટલીક કુટેવોનું અવલોકન કર્યું હશે. આપણી બેસવાની પદ્ધતિ, ઓફિસમાં સતત એક જ જગ્યા એ બેસીને કામ કરવાની ટેવ અને પલંગ પર કરોડરજ્જુ ને તકલીફ પડે તે રીતે બેસવાની ટેવ. જે તકલીફ સામાન્ય રીતે આધેડ વયે શરીર માં પ્રવેશ કરતી તે હવે યુવાન વયે શરીર માં પોતની જગ્યા બનાવી લે છે. આ સમસ્યા ના કેટલાક મુખ્ય કારણો સમજીયે:
સતત એક સ્થિતિમાં બેસવું
ટ્રાફિકમાં લાંબા સમય સુધી ગાડી કે બાઈક પર બેસવું
શારીરિક શ્રમમાં ઘટાડો
કમર ટટ્ટાર રાખીને ન બેસવું
કમ્પ્યુટર કે લેપટોપ પર સતત કામ કરવું
આ તમામ બાબતો હાલના સમયમાં રોજિંદા જીવનના ભાગ બની ગયા છે. વ્યક્તિ જાગૃત છે કે આ તેવો શરીરને લાંબા ગાળે નુકસાન પોહોચાડે છે છતાં તે ઘણી બાબતો બદલી શકતો નથી. અમદાવાદમાં આજે જીમ, કેફે અને કામ કરવાની જગ્યાઓ ઝડપથી વધી રહ્યા છે. પરંતુ સાથે સાથે શરીરને લઈને જાગૃતિ પણ વધવી જરૂરી છે. આપણી ધગસ વધી રહી છે, પણ શરીરની ક્ષમતા ધ્યાનમાં રાખવી પણ એટલી જ જરૂરી છે.
થોડા વર્ષોની પરિસ્થિતિ તદ્દન જુદી હતી. ઘરના દરેક કામ વ્યક્તિઓ જાતે જ કરતા. ઘરની સફાઈ હોય કે માળિયા પર ચઢીને વસ્તુઓ ઉતારવી, રસોઈ હોય કે ગેસના બાટલા ઉચકવા. આ બધી શારીરિક પ્રવૃત્તિ રોજિંદા જીવનનો જ ભાગ હતી. જેતે સમયે જીમના પૈસા ભરીને શારીરિક શ્રમ કરવાની જરૂર વર્તાતી જ નહિ. પણ જમાના પ્રમાણે બદલાવું પણ જરૂરી છે. પરંતુ જમાનાની ઝડપે પોતાના શરીરને ભૂલવાનું જોખમ ભારે પડી શકે છે.
શારીરિક દુખાવાની સમસ્યા નો સાચો ઉકેલ
આપણા લોકો આ સમસ્યા વિષે જાગૃત તો થઇ રહ્યા છે પરંતુ સાચી સારવાર અને કેળવણીનું માર્ગદર્શન ક્યાંક ખૂટતું હોય તેમ જોવા મળે છે. કમરના દર્દીઓ મોબાઇલ કે સોશ્યિલ મીડિયાથી માહિતી લઈને તેને જ સાચી માની બેસે છે. અને તે પ્રમાણે વર્તવાનું શરુ કરી દે છે. મોબાઈલ કે ટીવી પર જોઈને માની બેસે છે કે આ જ સમસ્યા નો સાચો ઉકેલ હશે. પરંતુ આ રીતે ઉકેલ લાવવો ખોટો જ નહિ, વધુ હાનિકારક બની શકે છે.
પોતે સારવાર શરુ કરવામાં કઈ ખોટું નથી પરંતુ સારવાર માટેનું સાચું માર્ગદર્શન મેળવવું ઘણું જરૂરી છે. મીડિયાના વિવિધ માધ્યમ દ્વારા ઘણી ખોટી વાતો અને સલાહ આપણ સુધી પોહોંચેં છે. ખોટી સલાહ આપણા સુધી પોહોચવાના કેટલાક રસ્તામાં સમાવેશ કરી શકાય:
ટીવી પર ચાલતા કાર્યક્રમો
સોશ્યિલ મીડિયા ની રીલ
મિત્રો ની સલાહ
સગા વહાલાના ઘરેલુ નુસખા
પરંતુ આ તમામ માહિતી આપતો વ્યક્તિ શું સાચી સલાહ આપવા લાયક છે કે નહિ તે આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? અને કમરના દુખાવાની, કરોડરજ્જુની, પીઠની બધી સમસ્યા એવી છે કે દરેક દર્દી માટે સમાન ઉકેલ હોવા શક્ય નથી. છતાં તમે તે જ કસરત રોજ સવારે કરવાની શરુ કરો છો જે તમારો મિત્ર પણ કરી રહ્યો છે તો ચેતી જજો.
જ્યાં દરેક વ્યક્તિ ખોટી કે સાચી પરંતુ સલાહ આપવા આતુર છે તેવામાં જો તમે સાચા માર્ગદર્શનની શોધમાં છો તો વ્યાના  ક્લિનિક તમારી સમસ્યાઓનો  ઉકેલ બની શકે છે. વ્યાના ક્લિનિક રોજિંદી અને સામાન્ય બાબતોથી ઈલાજ કરવાનો શરુ કરે છે. સાચી બેસવાની અને સુવાની પદ્ધતિનું યોગ્ય માર્ગદર્શન દર્દીઓ સુધી પોહોચાડવાનું કાર્ય કરે છે.
વ્યાસા ક્લીનીકનું માનવું છે કે દરેક વ્યક્તિની જીવન જીવવાની રીત, જરૂરિયાત અને તકલીફ અલગ હોય છે, માટે જ દરેકની સારવાર પણ અલગ હોવી જોઈએ. તેઓની ખાસ બાબત છે કે તેઓ દર્દીની જીવનશૈલી સમજ્યા બાદ જ સારવાર આપવાનું પસંદ કરે છે. વ્યાના કાર્યરત ફિઝિયોથેરાપિસ્ટનું કેહવું છે કે શારીરિક દુખાવો એક માધ્યમ છે જેથી શરીર વ્યક્તિ ને ચેતવણી આપે છે. આ સંદેશને સમજીને આપણે જેતે દુખાવાના ઉકેલ માટે પ્રયત્ન કરવા ખુબ જ જરૂરી છે.
શારીરિક સમસ્યા અને બેકપેઇનની તકલીફમાં ફક્ત એક વાર સારવાર મેળવીને સમાધાન લાવવું શક્ય નથી. આ પરિસ્થિતિમાં યોગ્ય માર્ગદર્શન અને સાચી સારવાર ન મળે તો સમસ્યા ગંભીર પણ થઇ શકે છે. વ્યાના તેમના દર્દીનો સાથ ત્યાં સુધી નથી છોડતા જ્યાં સુધી તેઓ સાચા ઉકેલ સુધી ન પહોંચે.
કદાચ આ જ કારણ છે કે લોકો હવે ફક્ત “દવા” નહીં, પરંતુ લાંબા ગાળા ના ઉકેલ  શોધી રહ્યા છે. અને એટલે જ વ્યાના ક્લિનિક ઘણા લોકોના જીવનમાં ફેરફાર લાવી રહ્યું છે. વ્યાના સમાજની એક જરૂરી સમસ્યાની સારવાર માટે કાર્યરત છે. જો તમારા સગા વ્હાલા અથવા તમે પણ કમરના દુખાવાથી હેરાન છો તો એક વાર મુલાકાત જરૂર લેજો.
લાંબા ગાળાની રાહત તરફ એક પગલું
અમદાવાદ શહેર એક વિકાસશીલ શહેર છે. શહેર સતત વિકાસ તરફ પુરેપુરી ઝડપે દોડી રહ્યું છે. પણ વિકાસના રસ્તે ચાલવામાં પણ સાચુ માર્ગદર્શન જરૂરી છે. જીવનમાં ભાગ દોડ તો સતત રહેશે પરંતુ શરીર ની કેળવણી પણ ખુબ જરૂર છે.
વધતી જતી મોટી કંપની અને નવો જમાનો વ્યક્તિ ને માનસિક શ્રમ કરવા પ્રેરે છે પરંતુ શરીર તરફ ધ્યાન આપવો ઓછો કરી દે છે. આ જ જીવનશૈલી કારણ બન્યું છે આપણા શહેરમાં વધતા જતા બેકપેઇનના દર્દીઓનું. શહેર તો દોડે છે પણ શરીર સાચા સમયે કેળવણી અને આરામ માંગે છે. જો સાચી સારવાર આપતા ચુક્યા તો મુશ્કેલી વધશે અને વિકાસની ગતિ ધીમી પડી જશે. જવાબદારીઓનો ભાર ઊંચકવામાં કમરની ઇજા વધારશો નહિ. સાચી જગ્યા એ સારવાર કરાવો અને શરીરને વધુ જવાબદારી ઉચકવા સક્ષમ બનાવો.
જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં મજબૂત માંગને કારણે ABB ઇન્ડિયાએ CY2026 માટે મજબૂત શરૂઆત કરી
વિરારમાં ‘દૃષ્ટિ આઈ હોસ્પિટલ’ના આધુનિક વિસ્તરણનું ઉદ્ઘાટન; વર્લ્ડ ક્લાસ આંખોની સારવાર હવે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ
આઈ હોસ્પિટલ’ના વિસ્તૃત અને અત્યાધુનિક સુવિધાસભર નવા કેન્દ્રનું ઉદ્ઘાટન શનિવારે ઉત્સાહભેર
કરવામાં આવ્યું. ઉદ્ઘાટન પૂર્વે યોજાયેલી પત્રકાર પરિષદમાં હોસ્પિટલની અદ્યતન સુવિધાઓ
અને સર્વગ્રાહી આંખોની સારવાર સેવાઓ અંગે માહિતી આપવામાં આવી.
આ પ્રસંગે લોકનેતા હિતેન્દ્ર ઠાકુર,
ભૂતપૂર્વ ધારાસભ્ય ક્ષિતિજ ઠાકુર, વસઈ-વિરાર મહાનગરપાલિકાના પ્રથમ મેયર રાજીવ પાટીલ,
વર્તમાન મેયર અજીવ પાટીલ, ભૂતપૂર્વ કોર્પોરેટર અને સ્થાયી સમિતિના પ્રથમ અધ્યક્ષ જેટુભાઈ
VerSe Innovation એ પી.આર. રમેશને વિકાસના આગામી તબક્કા પહેલા શાસન મજબૂત બનાવવા માટે સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યો
શ્રી મુક્તસર સાહિબ, પંજાબ ખાતે નવી ESIC શાખા કચેરીનું ઉદ્ઘાટન
મુક્તસર સાહિબ, પંજાબ, 25મી માર્ચ 2026, ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના
કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) એ 25 માર્ચ 2026 ના રોજ શ્રી મુક્તસર સાહિબ, પંજાબ
ખાતે એક નવી શાખા કચેરીનું ઉદ્ઘાટન કર્યું. આ કચેરીનું ઉદ્ઘાટન ESIC પ્રાદેશિક કાર્યાલય
પંજાબના નાયબ નિયામક-કમ-રિકવરી અધિકારી ડૉ. હેમંત ગર્ગ દ્વારા કરવામાં આવ્યું હતું.
પોતાના
2026 માં કરિયરને નવી દિશા આપનાર ગ્લોબલ ફાઇનાન્સ સર્ટિફિકેશન્સ