એક ખેડૂત પુત્રએ હલાવી દીધું આખું તેલનું માર્કેટ

ગુજરાતની સૌરાષ્ટ્ર ધારાને ધાવીને મોટા થયેલા અને કોઠાસૂઝ ધરાવતા મૂળ ગીર-સોમનાથના ખેડૂતપુત્ર મનીષભાઈ પટેલ કે જે સોશિયલ મીડિયાના સદુપયોગથી આજે દરેક ગુજરાતીના હ્રદય સુધી પહોંચ્યા અને 3,50,000 રસોડા સુધી પહોંચાડ્યું 1 કરોડની ગેરંટી વાળું સહજ સીંગતેલ.

JR Choudhary
JR Choudhary Official | Verified Expert • 05 Aug, 2014 Chief Editor
Jun 21, 2025 • 6:50 PM | અમરેલી  0
S
Sangri Today Gujarati
BREAKING
JR Choudhary
9 months ago
એક ખેડૂત પુત્રએ હલાવી દીધું આખું તેલનું માર્કેટ
ગુજરાતની સૌરાષ્ટ્ર ધારાને ધાવીને મોટા થયેલા અને કોઠાસૂઝ ધરાવતા મૂળ ગીર-સોમનાથના ખેડૂતપુત્ર મનીષભાઈ પટેલ કે જે સોશિયલ મીડિયાના સદુપયોગથી આજે દરેક ગુજરાતીના હ્રદય સુધી પહોંચ્યા અને 3,50,000 રસોડા સુધી પહોંચાડ્યું 1 કરોડની ગેરંટી વાળું સહજ સીંગતેલ.
Full Story: https://gujarati.sangritoday.com/business/a-farmers-son-shook-up-the-entire-oil-market
https://gujarati.sangritoday.com/business/a-farmers-son-shook-up-the-entire-oil-market
Copied
એક ખેડૂત પુત્રએ હલાવી દીધું આખું તેલનું માર્કેટ
એક ખેડૂત પુત્રએ હલાવી દીધું આખું તેલનું માર્કેટ

અમરેલી , જૂન ૨૦૨૫: ગુજરાતની સૌરાષ્ટ્ર ધારાને ધાવીને મોટા થયેલા અને કોઠાસૂઝ ધરાવતા મૂળ ગીર-સોમનાથના ખેડૂતપુત્ર મનીષભાઈ પટેલ કે જે સોશિયલ મીડિયાના સદુપયોગથી આજે દરેક ગુજરાતીના હ્રદય સુધી પહોંચ્યા અને 3,50,000 રસોડા સુધી પહોંચાડ્યું 1 કરોડની ગેરંટી વાળું સહજ સીંગતેલ.

સહજ સીંગતેલ ડિજિટલ મીડિયા પર સખત INFLUENCE ધરાવે છે.

bolt TOP

flash_on
મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઉત્પાદન અને R&D વિસ્તારવા ABB દ્વારા ભારતમાં અંદાજે 75 મિલિયન ડોલરનું રોકાણ
NEW
flash_on
ડૉ. મનુ શર્મા: હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ્સ 2026માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ‘ઉભરતા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ઓફ ગુજરાત’ તરીકે સન્માનિત
flash_on
દહિસરમાં મહિલાઓ દ્વારા સંચાલિત UAV Pilot Academy નું નવું ડ્રોન ટ્રેનિંગ સેન્ટર શરૂ – ભારતના સ્કિલ્ડ UAV વર્કફોર્સને મળશે નવી દિશા
flash_on
વિજય ડેરીએ SGCCI ફૂડ એન્ડ બેવરેજ પ્રદર્શન 2026 માં શુદ્ધતા અને નવીનતાનું પ્રદર્શન કર્યું; B2B અને B2C ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો
flash_on
કાંદિવલીમાં અદિત્યા આઈ ક્લિનિકની નવી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન
flash_on
સુરતમાં 28મી ‘સ્થાપત્ય’ એક્ઝિબિશન ફેબ્રુઆરી 2026માં યોજાશે

  • 2,60,000થી વધુ Instagram ફોલોઅર્સ

  • 1,36,000થી વધુ Facebook ફોલોઅર્સ

  • 2,40,000થી વધુ YouTube સબ્સ્ક્રાઇબર્સ

  • 16,700થી વધુ (4.8/5.0) ગૂગલ રિવ્યૂ (ખાધ્યતેલમાં આખા ભારતમાં સૌથી વધારે)

 

હર ઘર સીંગતેલ MISSION 2035

મનિષભાઈએ આપણી આવનારી પેઢીઓ સ્વસ્થ અને તંદુરસ્ત બને, બીજા દેશોથી ખાદ્યતેલ આયાત પર નિર્ભરતા ઓછી કરી અને દેશ આત્મનિર્ભર બને, તેવા ઉમદા આશય સાથે હર ઘર સીંગતેલ મિશન MISSION 2035 શરૂ કર્યું છે. જેના 4 આધારસ્તંભ છે.

. ખેડૂત/ખેતી: મગફળીના ઉત્પાદનને પ્રોત્સાહનથી ખેડૂતોને સીધો ફાયદો થશે અને તેઓ ખેતી તરફ વળશે.

. રોજગાર: એક વ્યક્તિ પણ જો સીંગતેલ ખાશે તો ૩૦૦ લોકોને* નવી રોજગારી આપતી ઈકોનોમી ઊભી થશે.

. આત્મનિર્ભરતાઃ ૮૦% વિદેશી આયાતી તેલની નિર્ભરતા ઘટીને દેશ આત્મનિર્ભર બનશે.

. સ્વાસ્થ્યઃ રિફાઈન્ડ તેલ છોડી લોકો સીંગતેલ તરફ વળશે તો સ્વાસ્થ્યમાં સુધારો આવશે.

 

લોકો સહજ સીંગતેલને એક Case Study તરીકે જોઈ રહ્યા છે

સમગ્ર બ્રાન્ડની માળખાગત રચના એટલી સરળ છતાં મજબૂત છે કે આજે તેપર્સનલ બ્રાન્ડિંગ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ખેત પેદાશોને સીધી ગ્રાહકો સુધી કેવી રીતે પોહચાડી શકાય માટે સહજ સિંગતેલને એક કેસ સ્ટડી તરીકે જોવાઈ રહ્યું છે. તેમજ સીંગતેલની શુદ્ધતામાં એટલો વિશ્વાસ છે કે, મનીષભાઈ પટેલ જાહેરમાં ચેલેન્જ આપે છે: "જો સહજ સીંગતેલમાં કોઈ પણ પ્રેસર્વેટિવ્સ, કેમિકલ કે ભેળસેળ સાબિત થાય, તો હું 1 કરોડનું ઇનામ આપવા તૈયાર છું. ટૂંક સમયમાં સહજ સીંગતેલ ગુજરાતભરમાં અલગ 10 થી વધુ ડેપો શરૂ કરી ચૂક્યું છે. અને સાથે સાથે તેઓ મુંબઈમાં પણ ડિલિવરી આપે છે. સહજ સીંગતેલ D2C (Direct To Consumers) કામ કરે છે. કોઈ પણ Dealer, Distributor, Shop, Super Market વિના ગુજરાતનાં 1600 લોકેશન ઉપર સીધા ગ્રાહકોના ઘર સુધી Free Home Delivery & Cash On Delivery થી સીંગતેલ પહોંચાડે છે.

ॐसर्वेभवन्तुसुखिनः सर्वेसन्तुनिरामयाः

 

JR Choudhary Official | Verified Expert • 05 Aug, 2014 Chief Editor

amp_stories Web Stories
login Login
local_fire_department Trending menu Menu